Saturday, July 18, 2009

દોસ્ત ઍટલે?

દોસ્ત ઍટલે?
દોસ્ત ઍટલે આપણી કિટ્ટા હોય
ત્યારે
આપણને મનાવતોચહેરો....

દોસ્ત ઍટલે
બાળપણમાં તોફાન કરતાં પાકડાઈ જવુ
અને
સાહેબે ક્લાસરુમની બહારસાથે પકડવેલા આંગૂઠા....


સૂરજ તપતો હોય ત્યારે
પોતાના છાંયાડામાં છવાઈ જવાનું
આમંત્રાણ આપે ઍ દોસ્ત.

ઍને જોઈને "આ આપણો જ છે" નું
લેબલ મારવાનુ મન થાય...

21 comments:

  1. hello Ankit,

    Nice to see ur blog... wel, U do write awwaasome... the world knows this fact..! :-)

    ReplyDelete
  2. I will pray tammara jivan ma chhanydo bani reh teva mitro male...bus amaari kitta nahin karta..but really amazing saav saralne sahaj bhaasha ma j mitrani vat karay..thanx mane maari school ni maitri yaad devdaavi didhi je haji intact chhe

    ReplyDelete
  3. very true.pan eva dosto male chhe kya aaj kal!?

    ReplyDelete
  4. સુંદર રચના...

    સૂરજ તપતો હોય ત્યારે
    પોતાના છાંયાડામાં છવાઈ જવાનું
    આમંત્રાણ આપે ઍ દોસ્ત.
    - આ વાત જંચી ગઈ...

    ReplyDelete
  5. That person is unfortunate,who doesn't have any friend.But that person is more unfortunate who has a friend and lost it
    Ankit, I liked your poem keep it up
    Mohsin Vasi

    ReplyDelete
  6. અરે! દોસ્તીની વાતમાં ભાષાનો ઘાણ વળી ગયો ... ભૂલો તો જૂઓ

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. Dosteemaa bhulo ne bhulee javane hoy!

    ReplyDelete
  9. અરે... દોસ્તો ના દિલ જોવાના હોય... કપડા નહિ..
    શબ્દો નો ભાવ જુઓ જોડણી ની ભૂલો નહિ..

    સરસ અંકિત ..
    આપને બ્લોગ ઉપર જોવાથી આનંદ થયો....
    સમય મળે તો અમારા બ્લોગ ઉપર પણ જરા નજર રાખજો... અને સુધારા વધારા જરૂરથી સુચવજો ...

    http://shailya.wordpress.com

    ....શૈલ્ય

    ReplyDelete
  10. Great to see you on Gujarati blogworld. Welcome!

    ReplyDelete
  11. Kya baat hey Ankitiya....
    Ek dost haju raah jue che...fari ej choraha upar mali ne manzil navi shodhva nahi - MANZIL create karva mate ...!!!!! -- Rathin

    ReplyDelete
  12. જ્યારે સૌ પીઠનાં ઘા તપાસવા બેઠા છે, ત્યારે ખરા દોસ્તની યાદ અપાવવા માટે અભિનંદન.
    વેલકમ ટુ વેબ ગુર્જરી.
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

    ReplyDelete
  13. દોસ્ત એટલે અંકિત ત્રિવેદી.

    ReplyDelete
  14. Ankitbhai Abhinandan.Thodak mara pan vichar raju karu chhu:-
    Dost etle astthati ummarne juvanima ferve,
    dost etle bevafa sathe vafai kare,
    dost etle laganinu pur vahave,
    dost etle paraspar sambandho gadh banave,
    dost etle dosti no sath na chhode.
    Vijayker

    ReplyDelete
  15. વાહ દોસ્ત...અંકિત....કેવા હશે એક કાળે લોકો જે વિશ્વ સુધી મિત્રતાનો હાથ લંબાવતા વિશ્વામિત્ર હોય.....ઈન્ટરનેટના અદ્ભૂત માધ્યમમાં પણ ઘણા ઘ્ણુબધુ સંતાડે..નામ.ઉમ્મર...આપની દોસ્ત રચના વાંચી દોસ્ત આનંદ થયો..

    ReplyDelete
  16. About friendship, George Bernard Shaw,noted English author said: "I cannot imagine parting company with him by his death; I can think of only one way of parting company with the friend.AND THAT IS THROUGH MY DEATH.
    --Tushar Bhatt

    ReplyDelete
  17. Dost etle kitta hoy tyare aapan ne manavto chahero...!!!
    Kya bat he,bahot acche mara sauthi nanakada "Dost"

    ReplyDelete
  18. દોસ્ત એટલે 'દોસ્તી'ની વાતો આવી મીટ્ઠી રીતે બતાવે એ જે વાંચતા દોસ્તીનો ડોર વધુને વધુ લંબાવાનું મન થાય.

    દોસ્ત એટલે જેના ઘરે વગર પૂછે ડબ્બા ફંફોળવાની પૂરેપૂરી આઝાદી. ને જ્યારે એ પણ 'ખાલી' દેખાય ત્યારે વગર કહ્યે 'ક્યાંક'થી ભરી દેવાની શાહ્ઝાદી...

    દોસ્ત એટલે લગ્નમાં વગર બેન્ડ-બાજાએ વાગતી શરણાઈ ને વાજુ.

    ReplyDelete