એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…
ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે
ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમધોધમાર
તો પછી વરસવુંપહેલા તો રીમઝીમ…
તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું…
મજાનું ગુજલિશ ગીત... રમતિયાળ અને લયાંવિત...
ReplyDeletedadu saras chhe... gujarati ane eng nu combination hiren1978@gmail.com
ReplyDeleteસરસ ગીત
ReplyDeleteઆગળ પાછળ તારી એ
ReplyDeleteઆખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…!!!!
really nice.... enjoyed !
ઘણાં સમયથી આપની નવી રચનાની રાહ જોઈ રહ્યાં છીએ સાહેબ!!
ReplyDeleteઆપની નવી રચના ગમી
ReplyDeletehi Ankit,
ReplyDeletethodo samay kadhi navi kavita muko to? gujarati kavitana ugata sitara chho. up date raho to saru.(kavita mate j othervise upto date to chho j?
એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
ReplyDeleteએવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે mithi majani panktio....
સોળ વરસ ને ભીને વાન, કૂંપળ ને ફૂટ્યું છે પાન,
ReplyDeleteસાવ સપના ની સીધી વાત,કહો 'અકિત' હવે આખ્ખી રાત !
SARAS RACHANA, ABHINADAN
ReplyDeleteGood Feelings ! એક કૂંપળ, વેલ જુએ છે શમણે ! ને પછી જમણે ઝૂકતી નમણે !
ReplyDeleteankitbhai,u wrote great, MANE MARO PREM YAAD AVI GAYO.
ReplyDeletenice one... Gujarati+English=Gujlish for today's generation..
ReplyDeletehttp://gujarati99.blogspot.com
ReplyDeletewah.. mst mst gujlish
ReplyDeletekhubaj saras rachna,adbhut.saru lakho chho.
ReplyDeletehu pan kaik aavo j prayas kari rahi chhu blog marfate,to mara vicharo par tamaro abhipray aapva vinanti.
www.rashmipanchal.blogspot.in
વાહ એકદમ જબરસ્ત
ReplyDelete